પ્રક્ષિપ્ત ગતિના બે સેકન્ડ પછી,એક પદાર્થ સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે ગતિ કરે છે. વધુ એક સેકન્ડ પછી,તે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. પ્રારંભિક બિંદુએ તેના વેગનું મૂલ્ય અને દિશા શું હશે?

  • A
    $20 \sqrt{3} \, m/s, 30^o$
  • B
    $20 \sqrt{3} \, m/s, 60^o$
  • C
    $10 \sqrt{3} \, m/s, 30^o$
  • D
    $10 \sqrt{3} \, m/s, 60^o$

Explore More

Similar Questions

હાઇડ્રોજનની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઝડપ અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર કેટલો છે?

બે તરંગો વચ્ચેનો કળા તફાવત,જે $y_1 = 10^{-6} \sin \{100t + (x/50) + 0.5\} \ m$ અને $y_2 = 10^{-6} \cos \{100t + (x/50)\} \ m$ દ્વારા દર્શાવેલ છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે,તે આશરે .... $radians$ છે.

$x=-1, x=2, y=x^2+1$ અને $y=2x-2$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

જો રોલનું પ્રમેય વિધેય $f(x) = 2x^3 + bx^2 + cx$ માટે અંતરાલ $x \in [-1, 1]$ માં બિંદુ $x = \frac{1}{2}$ આગળ લાગુ પડતું હોય,તો $(2b + c)$ ની કિંમત શોધો.

$x = 0,$ $x = \pi /3$ અને $x$-અક્ષ વચ્ચે વક્રો $y = \cos x$ અને $y = \cos 2x$ દ્વારા ઘેરાયેલા ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo